$Bryophytes$ (દ્વિઅંગી) માં પુખ્ત વનસ્પતિદેહ કેવો હોય છે?

  • A
    અધિપાદપ (Epiphyte)
  • B
    જન્યુજનક (Gametophyte)
  • C
    બીજાણુજનક (Sporophyte)
  • D
    બીજાણુપર્ણ (Sporophyll)

Explore More

Similar Questions

વર્તૂળ $x^{2} + y^{2} - 2x + 4y - 93 = 0$ ની અંદર એક ચોરસ એવી રીતે દોરેલો છે કે તેની બાજુઓ યામાક્ષોને સમાંતર છે. તેના શિરોબિંદુઓના યામ શોધો.

હવામાં વધુ પડતા દહન પર $Li$,$Na$ અને $K$ દ્વારા બનતા મુખ્ય ઓક્સાઇડ અનુક્રમે કયા છે?

એક પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માં,જ્યારે $1 \ mole$ $A$ ને $1 \ mole$ $B$ સાથે $10 \ L$ ના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે સંતુલને $B$ નો $40 \%$ ભાગ પ્રક્રિયા પામે છે. $K_C$ નું મૂલ્ય શોધો.

$16 \ g$ હિલિયમ અને $16 \ g$ હાઇડ્રોજનનું વાયુમિશ્રણ બનેલું છે. મિશ્રણનો ગુણોત્તર $\frac{C_p}{C_v}$ કેટલો થાય?

$10 \text{ g}$ પદાર્થ '$X$' માં $6.023 \times 10^{22}$ અણુઓ હાજર છે. $2 \text{ L}$ દ્રાવણમાં $5 \text{ g}$ પદાર્થ '$X$' ધરાવતા દ્રાવણની મોલારિટી ........... $\times 10^{-3} \text{ M}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo