$Dryopteris$ (હંસરાજ) ના પ્રદેહ (prothallus) માં,પ્રજનન અંગો ક્યાં આવેલા હોય છે?

  • A
    પુંધાની અને અંડધાની બંને નીચેની સપાટીએ
  • B
    પુંધાની અને અંડધાની બંને ઉપરની સપાટીએ
  • C
    પુંધાની ઉપરની સપાટીએ અને અંડધાની નીચેની સપાટીએ
  • D
    પુંધાની નીચેની સપાટીએ અને અંડધાની ઉપરની સપાટીએ

Explore More

Similar Questions

ફર્ન વનસ્પતિ $(Dryopteris)$ ના કયા ભાગમાં રંભ (stele) '$C$' આકારમાં ગોઠવાયેલ હોય છે?

વિધાન $X :$ સેલાજીનેલા એ વિષમબીજાણુક,અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
વિધાન $Y :$ તે બે જુદા જુદા પ્રકારનાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે.

આપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ દર્શાવેલ છે તે ઓળખો.

Difficult
View Solution

એક્ટિનોસ્ટીલ (Actinostele) એ કોનું રૂપાંતરણ છે?

નીચેનામાંથી કોના જીવનચક્રમાં બે ખૂબ જ અલગ પેઢીઓ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo