નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ (શ્રેણી)કોલમ-$II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલેટી$(p)$ બીજાશય ઉચ્ચસ્થ છે.
$(b)$ ઇન્ફીરી$(q)$ પુષ્પાસન કપ આકારનું છે.
$(c)$ થેલેમીફ્લોરી$(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું છે.
$(d)$ કેલિસિફ્લોરી$(s)$ સ્ત્રીકેસર હંમેશા બેની સંખ્યામાં હોય છે.
$(e)$ હીટરોમેરી$(t)$ બીજાશય અધઃસ્થ છે.

  • A
    $a-(t), b-(s), c-(r), d-(q), e-(p)$
  • B
    $a-(s), b-(t), c-(r), d-(q), e-(p)$
  • C
    $a-(q), b-(r), c-(s), d-(t), e-(p)$
  • D
    $a-(t), b-(q), c-(p), d-(r), e-(s)$

Explore More

Similar Questions

Fabaceae કુળની પુષ્પીય લાક્ષણિકતાઓનું વર્ણન કરો.

બાજરી (Millets) કયા કુળમાં આવે છે?

ક્રુસીફેરી (Cruciferae) વનસ્પતિઓમાં જરાયુ વિન્યાસ ..... પ્રકારનો હોય છે.

ફેરુલા અસોફીટીડા (Ferula assa-foetida) ..... કુળ ધરાવે છે.

મગફળીનું તેલ ...... માંથી મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo