ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિમાં જન્યુજનક કેવું હોય છે?

  • A
    અલ્પજીવી,મુક્તજીવી અને પ્રકાશસંશ્લેષી
  • B
    હૃદય આકારનું,બીજાણુજનક પર આધારિત અને પ્રજનન અંગો ધરાવતું
  • C
    તંતુમય,બીજાણુજનક પર આધારિત અને પ્રજનન અંગો ધરાવતું
  • D
    બીજાણુજનક પર અર્ધ-પરજીવી

Explore More

Similar Questions

ફર્ન પ્રોથેલસ (Fern prothallus) શેમાંથી વિકસે છે?

ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા રંગસૂત્રીય રીતે કેવી હોય છે?

$Lycopodiales$ $(pteridophytes)$ ના થોડા જીવંત સભ્યોમાંના એક,$Selaginella$ બીજ સ્વભાવ (seed habit) પ્રાપ્ત કરવામાં કેટલે અંશે પાછળ છે?

ફર્નનો પ્રોથેલસ દ્વિલિંગી હોય છે. જો તેમના જન્યુઓ વચ્ચે ફલન થાય,તો તેને શું કહેવામાં આવે છે?

$Nephrolepis$ એ એક . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo