મહત્તમ પ્રકાશસંશ્લેષણ ....... દ્વારા થાય છે.

  • A
    ફાયટોપ્લેંકટોન (વનસ્પતિ પ્લવકો)
  • B
    ઝુપ્લેંક્ટોન (પ્રાણી પ્લવકો)
  • C
    માર્શ વનસ્પતિ
  • D
    કાષ્ઠીય વનસ્પતિ

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ આહાર જાળમાં સંભવિત સજીવો $(1), (2), (3)$ અને $(4)$ ને ઓળખો.

તૃણાહારીઓને શું કહેવામાં આવે છે?

પ્રકાશસંશ્લેષણ દ્વારા જીવાવરણમાં વાર્ષિક કેટલા પ્રમાણમાં કાર્બનનું સ્થાપન થાય છે?

વિધાન $A$: ઉદ્વિકાસના પરિણામે વનસ્પતિ જાતિઓ જલીય વસવાટમાંથી સ્થળજ વસવાટમાં સ્થળાંતરિત થઈ છે.
કારણ $R$: વનસ્પતિઓ અનુક્રમણની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થતાં તેમાં વિકાસાત્મક ફેરફારો થયા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$Mr. X$ દહીં ખાઈ રહ્યા છે. તો આ ખોરાક માટે આહાર શૃંખલામાં તેમનું પોષણ સ્તર કયું ગણાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo