ફૂગની કોષદિવાલ ...........ની બનેલી હોય છે.

  • A
    કાઈટીન
  • B
    સેલ્યુલોઝ
  • C
    મ્યુકોપેપ્ટાઈડ
  • D
    સ્યુડોમ્યુરીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

એક માન્યતા છે કે જંગલમાં ભારે વરસાદ પછી તરત જ, મશરૂમ મોટી સંખ્યામાં દેખાય છે અને એક ખૂબ જ મોટો રિંગ અથવા વર્તુળ બનાવે છે, જેનો વ્યાસ ઘણા મીટર હોઈ શકે છે. આને "ફેરી રિંગ્સ" કહેવામાં આવે છે. શું તમે ફેરી રિંગ્સની આ માન્યતાને જૈવિક દ્રષ્ટિએ સમજાવી શકો છો? $Agaricus$ માં માયસેલિયલ રચના અને તેની જમીનજન્ય પ્રકૃતિ વિશે ચર્ચા કરો.

એસ્કોમાયસેટીસ (Ascomycetes) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ન્યુરોસ્પોરા (Neurospora),જેનો ઉપયોગ જૈવરસાયણિક અને આનુવંશિક કાર્યમાં થાય છે,તે આ વર્ગનો સભ્ય છે.
$(ii)$ તેઓ મુખ્યત્વે બહુકોષીય,દા.ત.,યીસ્ટ,અથવા ભાગ્યે જ એકકોષીય,દા.ત.,પેનિસિલિયમ છે.
$(iii)$ તેઓ મૃતોપજીવી,વિઘટકો,પરોપજીવી અથવા છાણ પર ઉગનારા (coprophilous) હોય છે.
$(iv)$ કેટલાક ઉદાહરણો એસ્પરજિલસ,ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા છે.

કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

આપેલા ઉદાહરણો માટે સાચો વર્ગ જોડો:
$(1)$ Puccinia,$(2)$ Colletotrichum,$(3)$ Albugo,$(4)$ Claviceps,$(5)$ Agaricus.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo