નદીઓ,તળાવો અને સમુદ્રોમાં જોવા મળતા જલપ્રસ્ફુરણ (water blooms) નું મુખ્ય કારણ ....... છે.

  • A
    બદામી લીલ અને હરિત લીલ
  • B
    સાયનોબેક્ટેરિયા અને ડાયેનોફલેજેલેટ્સ
  • C
    ઈકોર્નીયા
  • D
    માછલીઓ

Explore More

Similar Questions

'Slipper animalcule' (ચંપલ આકારનું પ્રાણી) કોને કહેવામાં આવે છે?

આફ્રિકન સ્લીપિંગ સિકનેસ $..........$ ને કારણે થાય છે.

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ બધા પ્રજીવો વિષમપોષી છે અને ભક્ષકો અથવા પરોપજીવીઓ તરીકે જીવન જીવે છે.
$(ii)$ $Trypanosoma$ (ટ્રાયપેનોસોમા) ઊંઘવાની બીમારી (sleeping sickness) પ્રેરે છે.

$Plasmodium$ માં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

સ્લાઈમ મોલ્ડ્સ પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન અનુક્રમે $..........$ અને $..........$ નું નિર્માણ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo