કુદરતી રીતે મળી આવતી શર્કરાઓ પૈકી સૌથી મીઠી શર્કરા કઈ છે?

  • A
    ગ્લુકોઝ
  • B
    ફ્રુક્ટોઝ
  • C
    ગેલેક્ટોઝ
  • D
    સેકેરીન

Explore More

Similar Questions

ગ્લુકોઝ અને મેનોઝ એ શું છે?

લેક્ટોઝના જળવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

વિધાન $A$ : સ્ટાર્ચ એ ગ્લુકોઝનો સમપોલિમર (homopolymer) છે.
કારણ $R$ : સ્ટાર્ચના પાચનથી ગ્લુકોઝ મળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સેલ્યુલોઝ એ કોનો પોલિમર છે?

નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટ મધમાં જોવા મળતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo