સુકોષકેન્દ્રીનું રંગસૂત્ર આદિકોષકેન્દ્રીના રંગસૂત્ર કરતા જુદું પડે છે,કારણ કે તે ......... થી બનેલું હોય છે.

  • A
    $RNA$
  • B
    $DNA$
  • C
    $DNA$ અને લિપિડ
  • D
    $DNA$ અને હિસ્ટોન

Explore More

Similar Questions

Nucleolemma (ન્યુક્લિઓલેમા) એ કોનો ભાગ છે?

કોષનું ન્યુક્લિયોપ્લાઝમ (કોષકેન્દ્રરસ) કોષના કોષરસ સાથે શેના દ્વારા જોડાયેલું હોય છે?

દ્વિતીય (diploid) સજીવના કોષકેન્દ્રમાં રંગસૂત્રો હંમેશા કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (રંગસૂત્ર) કૉલમ-$II$ (સેન્ટ્રોમિયરનું સ્થાન)
$A$. મેટાસેન્ટ્રિક $I$. ટોચ પર
$B$. સબ-મેટાસેન્ટ્રિક $II$. ટોચની નજીક
$C$. એક્રોસેન્ટ્રિક $III$. મધ્યમાં
$D$. ટીલોસેન્ટ્રિક $IV$. મધ્યથી થોડે દૂર

રંગસૂત્રો સૌપ્રથમ કોના દ્વારા જોવામાં આવ્યા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo