પ્રત્યાંકન (Transcription) દરમિયાન,જો $DNA$ ટેમ્પલેટ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $ATACG$ હોય,તો $mRNA$ માં ન્યુક્લિઓટાઈડનો ક્રમ શું હશે?

  • A
    $UAUGC$
  • B
    $TATGC$
  • C
    $UAUCG$
  • D
    $ATACG$

Explore More

Similar Questions

પ્રત્યાંકન દરમિયાન,હોલો એન્ઝાઇમ $RNA$ પોલીમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે અને $DNA$ તે સ્થાને સેડલ જેવી રચના બનાવે છે. આ શૃંખલાને શું કહે છે?

ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં ચોક્કસ ક્રમમાં ઇન્ટ્રોન્સને દૂર કરવાની પ્રક્રિયાને . . . . . . કહેવામાં આવે છે.

નીચેનામાંથી કયો ભાગ પ્રત્યાંકન એકમનો ભાગ નથી?

સુકોષકેન્દ્રી સજીવોમાં,શરૂઆતમાં જે $mRNA$ નું પ્રત્યાંકન થાય છે તેને શું કહેવામાં આવે છે?

અનુલેખન (Transcription) વિશે સાચું વિધાન શોધો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo