'એક જનીન, એક ઉત્સેચક' (one gene, one enzyme) પરિકલ્પના ........ દ્વારા આપવામાં આવી હતી.

  • A
    $Beadle$ - ફ્રેન્કલિન
  • B
    હેરશી અને ચેઝ
  • C
    $Beadle$ - ગેરોડ
  • D
    બીડલ અને ટેટમ

Explore More

Similar Questions

એક કરતાં વધુ કોડોન દ્વારા એક એમિનો એસિડનું નિર્ધારણ શેને કારણે થાય છે?

કોષમાં કેટલા સંકેતો (કોડોન્સ) શક્ય છે?

નીચે આપેલી વ્યાખ્યાઓ આપો:
$1.$ જનીનિક સંકેત
$2.$ અવનત સંકેતો

જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) દ્વારા બેક્ટેરિયામાં માનવ પ્રોટીનનું ઉત્પાદન શક્ય છે કારણ કે

આપેલ ન્યુક્લિયોટાઇડ ક્રમ પરથી એમિનો એસિડનો માત્ર એક જ શક્ય ક્રમ મેળવી શકાય છે. પરંતુ,એક એમિનો એસિડ ક્રમ પરથી અનેક ન્યુક્લિયોટાઇડ ક્રમ મેળવી શકાય છે. આ ઘટના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo