નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $DNA$ એ $RNA$ કરતા રાસાયણિક રીતે ઓછું પ્રતિક્રિયાશીલ છે.
  • B
    $RNA$ માં $DNA$ ની સરખામણીમાં ઝડપી વિકૃતિ (mutation) જોવા મળે છે.
  • C
    ગ્વાનિલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક $hn-RNA$ ના સ્પ્લાઈસિંગ દરમિયાન કેપિંગમાં મદદ કરે છે.
  • D
    સેકેરિનનો સ્વીટનેસ ઇન્ડેક્સ $10,000$ છે.

Explore More

Similar Questions

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$
$a.$ સમાપ્તિ (Termination) $i.$ એમિનોએસીલ $t-RNA$ સિન્થેટેઝ
$b.$ ભાષાંતર (Translation) $ii.$ ઓકાઝાકી ટુકડાઓ
$c.$ પ્રત્યાંકન (Transcription) $iii.$ $GTP$ આધારિત રિલીઝ ફેક્ટર
$d.$ $DNA$ પ્રતિકૃતિ (Replication) $iv.$ $RNA$ પોલીમરેઝ

નીચેનામાંથી કઈ બાબત જનીનવિદ્યા (Genetics) ના અભ્યાસ સાથે સીધી રીતે સંકળાયેલી નથી?

જનીનો શું નિયંત્રિત કરે છે?

આપેલા વિધાનો $(i-iv)$ માંથી કેટલા વિધાનો સાચા છે?
$i.$ પ્રત્યાંકન (transcription) માં,એડેનોસિન યુરેસિલ સાથે જોડાય છે.
$ii.$ રિપ્રેસર દ્વારા લેક ઓપેરોનનું નિયમન એ ધનાત્મક નિયમન તરીકે ઓળખાય છે.
$iii.$ માનવ જીનોમમાં આશરે $50,000$ જનીનો હોય છે.
$iv.$ હિમોફિલિયા એ જાતિ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(p)$ $AUG$$(a)$ ટ્રાન્સપોઝોન્સ
$(q)$ $UGA$$(b)$ જેકોબ અને મોનાડ
$(r)$ જમ્પિંગ જીન્સ$(c)$ સમાપ્તિ સંકેત
$(s)$ ઓપેરોન મોડેલ$(d)$ મિથીયોનીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo