પ્રત્યાંકન (Transcription) દરમિયાન $DNA$ પરના જે સ્થાને $RNA$ પોલિમરેઝ જોડાય છે,તેને ......... કહે છે.

  • A
    પ્રમોટર
  • B
    રેગ્યુલેટર
  • C
    રીસેપ્ટર
  • D
    એન્હાસર

Explore More

Similar Questions

નર વંદાને માદા વંદાથી કોની હાજરી દ્વારા અલગ ઓળખી શકાય છે?

એક પહોળી લંબચોરસ ટાંકીની વિરુદ્ધ બાજુઓ પર એક-એક એમ બે કાણાં છે. દરેક કાણાંનું આડછેદનું ક્ષેત્રફળ $0.01 ~m^2$ છે અને કાણાંઓ વચ્ચેનું શિરોલંબ અંતર $1 ~m$ છે. ટાંકી પાણીથી ભરેલી છે. જ્યારે પાણી કાણાંમાંથી બહાર નીકળે ત્યારે ટાંકી પર લાગતું પરિણામી બળ ન્યૂટનમાં કેટલું હશે? (પાણીની ઘનતા $= 1000 ~kg/m^3$,$g = 10 ~m/s^2$):

પ્રકાશ અને ઉષ્માની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરીનેશન અને ત્યારબાદ જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે?

લઘુકોણ ત્રિકોણમાં,$\cot B \cot C + \cot A \cot C + \cot A \cot B$ ની કિંમત કેટલી થાય?

$1 \ C$,$-2 \ C$ અને $-2 \ C$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $1 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધારીને $2 \ m$ કરવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય (જૂલમાં) કેટલું હશે? $(\varepsilon_0 = \text{હવાની પરમિટિવિટી})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo