$t-RNA$ ની લુપમાં કયા પ્રકારના નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?

  • A
    માત્ર અસામાન્ય નાઈટ્રોજન બેઈઝ
  • B
    માત્ર સામાન્ય નાઈટ્રોજન બેઈઝ
  • C
    સામાન્ય અને અસામાન્ય બંને પ્રકારના નાઈટ્રોજન બેઈઝ
  • D
    ઉપરનામાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

વિધાન : $DNA$ અણુમાં,$A-T$ સમૃદ્ધ ભાગો $G-C$ સમૃદ્ધ ભાગો પહેલા પીગળે છે.
કારણ : $A$ અને $T$ ની વચ્ચે ત્રણ $H-$ બંધ હોય છે,જ્યારે $G$ અને $C$ ની વચ્ચે બે $H-$ બંધ હોય છે.

જો $DNA$ ની એક શૃંખલાનો ક્રમ નીચે મુજબ લખાયેલ હોય:
$5'- ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$
તો તેની પૂરક શૃંખલાનો $5' \rightarrow 3'$ દિશામાં ક્રમ લખો.

ખોટું વાક્ય પસંદ કરો.

$RNA$ માં એડેનાઈન બેઝ ....... સાથે જોડાઈ શકે છે.

ન્યુક્લિઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ($, nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo