સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટિબાયોટિક .......ની પ્રક્રિયાને અવરોધે છે.

  • A
    આદિકોષકેન્દ્રીનું ભાષાંતર
  • B
    સુકોષકેન્દ્રીનું ભાષાંતર
  • C
    આદિકોષકેન્દ્રીનું પ્રત્યાંકન
  • D
    સુકોષકેન્દ્રીનું પ્રત્યાંકન

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયામાં આનુવંશિક માહિતીનું સ્થળાંતર થાય છે?

વિધાન: પ્રતિકૃતિ (Replication) અને પ્રત્યાંકન (Transcription) કોષકેન્દ્રમાં થાય છે,પરંતુ ભાષાંતર (Translation) કોષરસમાં થાય છે.
કારણ: $mRNA$ કોષકેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરિત થાય છે,જ્યાં પ્રોટીન સંશ્લેષણ માટે રિબોઝોમ્સ અને એમિનો એસિડ ઉપલબ્ધ હોય છે.

ભાષાંતર (Translation) નો પ્રથમ તબક્કો કયો છે?

$tRNA$ ની ક્લોવર લીફ ગૌણ રચનામાં શેના માટે લૂપ હોય છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં,ભાષાંતર (translation) દરમિયાન $mRNA$ ના પ્રારંભિક કોડોન (start codon) સાથે જોડાતા $t-RNA$ ના એન્ટિકોડોન કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo