નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ એમિનો એસિડનો વ્યુત્પન્ન છે?

  • A
    ઈન્સ્યુલિન
  • B
    ઓક્સિટોસિન
  • C
    ઈરિથ્રોપોએટીન
  • D
    થાયરોક્સિન

Explore More

Similar Questions

પુખ્ત વયના લોકોમાં હાયપોથાયરોઈડિઝમ શાને પ્રેરે છે?

નીચેનામાંથી કઈ ગ્રંથિ આયોડિનયુક્ત મીઠાના સેવન સાથે સંકળાયેલી છે?

નીચેનામાંથી કયા કાર્યો થાઈરોઈડ અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ નથી?
$A$. પાણી અને ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવું
$B$. બેઝલ મેટાબોલિક રેટ $(BMR)$ નું નિયમન
$C$. ઊંઘ-જાગવાની ચક્રની સામાન્ય લય
$D$. રોગપ્રતિકારક તંત્રનો વિકાસ
$E$. $RBC$ નિર્માણની પ્રક્રિયામાં સહાય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

પેટ બહાર નીકળવું (pot-bellied),કબૂતર જેવી છાતી,બહાર નીકળેલી જીભ અને માનસિક મંદતા જેવા લક્ષણો કોના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo