નીચેનામાંથી કઈ ઉભયગુણી હાઇડ્રોક્સાઇડની જોડ છે?

  • A
    $Al(OH)_3, LiOH$
  • B
    $Be(OH)_2, Mg(OH)_2$
  • C
    $Al(OH)_3, Be(OH)_2$
  • D
    $Ni(OH)_2, Zn(OH)_2$

Explore More

Similar Questions

ન્યુક્લીયસ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ દળ ક્રમાંકનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $W, X, Y$ અને $Z$ એ આલેખ પર દર્શાવેલ ચાર ન્યુક્લીયસ છે. કઈ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થશે?

$Assertion$ (વિધાન) : જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે અથડામણ થાય,તો અથડામણ દરમિયાન તેમની ગતિ ઊર્જા ઘટે છે.
$Reason$ (કારણ) : અથડામણ દરમિયાન આંતરઆણ્વિય અવકાશ ઘટે છે અને તેથી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા વધે છે.

નીચેનામાંથી કઈ જોડી જૈવિક ખાતર (biofertilizers) ની છે?

નીચેની પ્રક્રિયાઓમાં $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$(I)$ $(CH_3 CO_2)_2 Ca \xrightarrow{\Delta} \underline{A}$
$(II)$ $CH_3 CO_2 H \xrightarrow[Red\ P]{HI} \underline{B}$
$(III)$ $2 CH_3 CO_2 H \xrightarrow{P_4 O_{10}} \underline{C}$
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

ધારો કે $C$ એ $(3, -1)$,$(1, 3)$ અને $(2, 4)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર છે. ધારો કે $P$ એ રેખાઓ $x + 3y - 1 = 0$ અને $3x - y + 1 = 0$ નું છેદબિંદુ છે. તો બિંદુઓ $C$ અને $P$ માંથી પસાર થતી રેખા કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo