$AlCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે,કારણ કે....

  • A
    $Al$ નો આયનીકરણ પોટેન્શિયલ વધારે છે.
  • B
    $Al$ ની ત્રિજ્યા વધારે છે.
  • C
    કેન્દ્ર ઉપર ઊંચો વીજભાર છે.
  • D
    અપૂર્ણ $p$-પેટાકોશ (ઇલેક્ટ્રોન ઉણપ).

Explore More

Similar Questions

પ્રક્રિયા $BCl_3 + PH_3 \rightarrow Cl_3B^{-}PH_3$ માં,લુઈસ બેઈઝ કયો છે?

$AlCl_3$ અને $CH_3OCH_3$ વચ્ચેની પ્રક્રિયાનું નીપજ નીચેનામાંથી કયું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા અણુમાં સવર્ગ સહસંયોજક બંધ (coordinate bond) હોય છે?

સહસંયોજક બંધ ધરાવતું સંયોજન કયું છે?

$AlCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે,કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo