નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બોરોન ટ્રાયફ્લોરાઇડ એ પ્રબળ લુઇસ બેઇઝ છે.
  • B
    એલ્યુમિનિયમ એ સારો રિડક્શનકર્તા છે.
  • C
    $B$ ના ઘણા ગુણધર્મો $Si$ ને મળતા આવે છે.
  • D
    બોરોન $+3$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Explore More

Similar Questions

સાયમોઝ (Cymose) પુષ્પવિન્યાસમાં પુષ્પોનું ખીલવું કેવું હોય છે?

એક કૃષ્ણ પદાર્થ (black body) માટે $2000 \; K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ ${\lambda _m}$ છે। $3000 \; K$ તાપમાને તેની અનુરૂપ તરંગલંબાઈ કેટલી હશે?

$\frac{dy}{dx} + y = e^x$ નો ઉકેલ શું છે?

સૌથી વધુ સ્થાયી $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે જ્યારે સૌથી વધુ $Mn$ ઓક્સાઈડ $Mn_2O_7$ છે,જેનું કારણ $-$ છે.

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
$(A)$ ફોટોવોલ્ટેઇક કોષોમાં ઉત્પન્ન થતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોતો નથી.
$(B)$ વાયુથી ભરેલા ફોટો-એમિસિવ કોષોમાં,ફોટોઇલેક્ટ્રોનનો વેગ આપાત વિકિરણની તરંગલંબાઇ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo