$Al$ ના શુદ્ધિકરણની હૂપ $(Hoop)$ પદ્ધતિમાં પિગલીત પદાર્થો ત્રણ જુદા જુદા સ્તરો બનાવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન તે અલગ હોય છે તેનું કારણ ..........

  • A
    ઉપરનું સ્તર કેથોડ સાથે અને નીચેનું સ્તર એનોડ સાથે જોડાયેલ હોય છે
  • B
    કોશમાં આ સ્તરોને અલગ રાખવા માટે વિશિષ્ટ વ્યવસ્થા હોય છે
  • C
    ત્રણ સ્તરો જુદી જુદી ઘનતા જળવાય છે
  • D
    આ સ્તરો અલગ અલગ તાપમાને જળવાય છે

Explore More

Similar Questions

પાર્કની પ્રક્રિયાનો ઉપયોગ કોના નિષ્કર્ષણમાં થાય છે?

ધાતુઓના શુદ્ધિકરણ માટેની વાન આર્કેલ (Van Arkel) પદ્ધતિમાં ધાતુને શેમાં રૂપાંતરિત કરવામાં આવે છે?

ધાતુઓના વિદ્યુતવિભાજનીય શુદ્ધીકરણ વિશે સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા તત્વનું શુદ્ધિકરણ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ (vapour phase refining) દ્વારા કરવામાં આવે છે?

મોન્ડ પ્રક્રિયા દ્વારા નિકલના નિષ્કર્ષણમાં,ધાતુ કેવી રીતે મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo