$PH_3$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે $NH_3$ કરતાં ઓછું બેઝિક છે.
  • B
    તે $NH_3$ કરતાં ઓછું ઝેરી છે.
  • C
    $N$ ની વિદ્યુતઋણતા $P$ કરતાં વધુ છે.
  • D
    તે વધુ રિડક્શનકર્તા ગુણધર્મ ધરાવે છે.

Explore More

Similar Questions

વિધેય $f: R \rightarrow R$ જે $f(x)=5 \cos x+3 \cos \left(x+\frac{\pi}{3}\right)+8$ દ્વારા વ્યાખ્યાયિત છે,તેના માટે તમામ $x \in R$ માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે છે

લેડ પેન્સિલમાં લેડ (સીસા) નું પ્રમાણ કેટલું હોય છે ($,\%$ માં)?

$2 \ kg$ દળનો એક બ્લોક $30^{\circ}$ ના ઢાળવાળા સમતલ પર નીચે સરકે છે. બ્લોક અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. બ્લોક અને સમતલ વચ્ચેનું સંપર્ક બળ કેટલું હશે?

એક વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ દિશામાં ગતિ કરે છે. તો પછી

$100\%$ કાર્યક્ષમ ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $25$ આંટા છે. જો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ $4\, A$ હોય,તો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ.....$A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo