ખોરાકનો કયો ઘટક પાચન થયા વગર સીધો જ અભિશોષણ પામે છે?

  • A
    કાર્બોદિત
  • B
    પ્રોટીન
  • C
    વિટામિન્સ
  • D
    ચરબી

Explore More

Similar Questions

જો કોઈ વ્યક્તિને ચક્કર આવતા હોય,તો તેને તરત જ ગ્લુકોઝ અથવા ફળોનો રસ આપવામાં આવે છે,પરંતુ ચીઝ સેન્ડવિચ આપવામાં આવતી નથી,જેમાં કદાચ વધુ ઉર્જા હોય છે. સમજાવો.

ગ્લુકોઝ,ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ બધાનું આણ્વિય સૂત્ર $(C_6H_{12}O_6)$ સમાન છે,પરંતુ આંતરડાના શ્લેષ્મ કોષો દ્વારા તેમનું શોષણ કઈ રીતે થાય છે?

આંતરડામાં વિલી (villi) નું કાર્ય શું છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(1)$ અભિશોષણ (Absorption)
$(2)$ સ્વાંગીકરણ (Assimilation)

ફેટી એસિડ અને ગ્લિસરોલનું પાચનમાર્ગમાંથી સૌપ્રથમ શોષણ કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo