લાળમાં આવેલો ઉત્સેચક . . . . . . છે.

  • A
    માલ્ટેઝ
  • B
    ટાયલિન
  • C
    સુક્રેઝ
  • D
    ઈન્વર્ટેઝ

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓના જઠરનું લાક્ષણિક અસ્તર કયું છે?

મનુષ્યમાં દરરોજ સ્ત્રવિત થતા લાળનું પ્રમાણ કેટલું હોય છે?

નીચે આપેલા નલિકાઓને સ્તંભ $A$ માંથી સ્તંભ $B$ માં તેમના સંબંધિત અંગો અથવા ગ્રંથીઓ સાથે જોડો:
$A$ (નલિકા) | $B$ (અંગ/ગ્રંથિ)
$A.$ સ્ટેન્સનની નલિકા | $1.$ પિત્તાશય
$B.$ રિવિનસની નલિકાઓ | $2.$ યકૃત
$C.$ વિરસંગની નલિકા | $3.$ પેરોટિડ ગ્રંથિ
$D.$ ડક્ટસ કોલેડોકસ | $4.$ અધોજીહ્વા ગ્રંથિ
$E.$ વ્હાર્ટનની નલિકા | $5.$ સ્વાદુપિંડ
$F.$ સિસ્ટિક નલિકા | $6.$ સામાન્ય પિત્ત નલિકા
$G.$ હેપેટિક નલિકા | $7.$ અધોહનુ ગ્રંથિ
સાચો ક્રમ $(A, B, C, D, E, F, G)$ કયો છે?

પોર્ટલ ટ્રાયડ (Portal triad) શેના દ્વારા બને છે?
$1.$ પોર્ટલ શિરાની શાખાઓ
$2.$ યકૃત ધમનીની શાખાઓ
$3.$ આંતરખંડીય પિત્ત નલિકાની શાખાઓ
$4.$ અંતઃખંડીય શિરા
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

ગ્લિસનનું કેપ્સ્યુલ (Glisson's capsule) એ .... નું સંયોજક પેશીનું આવરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo