નીચેનામાંથી કોની ગેરહાજરી ચરબીના પાચનને મુશ્કેલ બનાવે છે?

  • A
    કોલેસ્ટેરોલ
  • B
    પિત્તક્ષારો
  • C
    રંજકદ્રવ્યો
  • D
    એસિડ

Explore More

Similar Questions

પાયલોરિક સ્ફિંક્ટર (જઠરનિર્ગમી વાલ્વ) કોના ખુલવાની પ્રક્રિયાનું નિયમન કરે છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ન્યુક્લિએઝ$(i)$ ન્યુક્લિઓટાઈડ
$(b)$ ન્યુક્લિઓટાઈડેઝ$(ii)$ મોનોગ્લિસરાઈડ્સ
$(c)$ ન્યુક્લિઓસાઈડેઝ$(iii)$ ન્યુક્લિક એસિડ
$(d)$ લાઈપેઝ$(iv)$ ન્યુક્લિઓસાઈડ

તૃણાહારી પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે કારણ કે...

પાચન એટલે શું?

સ્ટાર્ચનું પાચન મુખથી શરૂ થાય છે, જ્યારે $A$ એ મુખ્યત્વે $B$ ના પાચનનું સ્થાન છે. આપેલ વિધાન પૂર્ણ કરવા માટે વિકલ્પોનો સાચો સમૂહ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo