જઠરના કયા ભાગમાં પાચન મોટા ભાગે થાય છે?

  • A
    હૃદ (કાર્ડિયાક) વિસ્તાર
  • B
    જઠરનિર્ગમી (પાયલોરિક) વિસ્તાર
  • C
    ફન્ડિક વિસ્તાર
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પેપ્સિનોજન (નિષ્ક્રિય સ્વરૂપ) નીચેનામાંથી કયા સંયોજનની મદદથી ઉત્સેચક પેપ્સિનના સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે?

$A$: ગેસ્ટ્રેક્ટોમી (જઠરનો ભાગ દૂર કરવો) આયર્નની ઉણપથી થતા એનિમિયાનું કારણ બને છે.
$R$: ઓક્સિન્ટિક કોષો દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ ફેરિકને ફેરસમાં રૂપાંતરિત કરે છે અને આયર્ન ફેરસ આયનો તરીકે શોષાય છે.

આંતરડામાં ખોરાકના શોષણનું કાર્ય કરતાં અધિચ્છદીય કોષોની સપાટી પર . . . . . . હોય છે.

દૂધના પ્રોટીનને કેલ્શિયમ પેરાકેસીનેટમાં કોના દ્વારા ફેરવવામાં આવે છે?

સ્વાદુરસ . . . . . . નાં પાચનમાં ભાગ ભજવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo