એન્ટેરોગેસ્ટ્રોન એ ....... છે.

  • A
    શ્લેષ્મસ્તર દ્વારા સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ
  • B
    શ્લેષ્મસ્તર દ્વારા સ્ત્રાવ પામતો ઉત્સેચક
  • C
    પકવાશયના શ્લેષ્મસ્તર દ્વારા સ્ત્રાવ પામતો પદાર્થ
  • D
    અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામે છે અને પાચન સાથે સંકળાયેલો છે.

Explore More

Similar Questions

ટ્રિપ્સિન (Trypsin) શું રૂપાંતરિત કરે છે?

કયું અંતઃસ્ત્રાવ જઠરના પેરિએટલ કોષોમાંથી $HCl$ ના સ્ત્રાવને અટકાવે છે?

મનુષ્યોમાં દૂધના પાચનનું પ્રારંભિક પગલું નીચેનામાંથી કયો ઉત્સેચક કરે છે?

જેમ હાઇડ્રોક્લોરિક એસિડ $(HCl)$ પેપ્સિનોજન માટે છે,તેમ

ખોરાક દ્વારા વિલી (villi) ની યાંત્રિક ઉત્તેજનાથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo