તેની ઉણપથી ભૂખમાં ઘટાડો,માનસિક મૂંઝવણ,થાક અને સ્નાયુઓનો ક્ષય થાય છે. તે ...... છે.

  • A
    વિટામિન $K$
  • B
    વિટામિન $C$
  • C
    થાયેમિન
  • D
    રિબોફ્લેવિન

Explore More

Similar Questions

$1943$ માં કોગલ અને ટોનિસ દ્વારા ઈંડાની જરદીમાંથી અલગ પાડવામાં આવેલ વિટામિન કયું હતું?

નાઇટ્રિક ઑક્સાઇડ સિન્થેટેઝની સક્રિયતા માટે કયું સહઘટક અનિવાર્ય છે?

ઉત્સેચકના બંધારણમાં પ્રોસ્થેટિક સમૂહ શાનો બનેલો છે?

$..........$ પ્રકારનો સહકારક એપોએન્ઝાઈમ સાથે મજબૂતીથી જોડાયેલ હોય છે, જ્યારે $.........$ પ્રકારનો સહકારક એપોએન્ઝાઈમ સાથે નિર્બળ રીતે જોડાયેલ હોય છે.

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ (ઉત્સેચકો) કોલમ-$II$ (સહઘટક/સક્રિયકારક)
$P$. કેટાલેઝ $I$. મોલિબ્ડેનમ
$Q$. કાર્બોક્સિલેઝ $II$. ઝિંક
$R$. નાઈટ્રોજીનેઝ,નાઈટ્રેટ રિડક્ટેઝ $III$. આયર્ન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo