ગોબ્લેટ કોષોનું કાર્ય શું છે?

  • A
    ઉત્સેચકો ઉત્પન્ન કરવા
  • B
    મ્યુસિન ઉત્પન્ન કરવું
  • C
    અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા
  • D
    $HCl$ ઉત્પન્ન કરવું

Explore More

Similar Questions

પોર્ટલ ટ્રાયડ (Portal triad) શેના દ્વારા બને છે?
$1.$ પોર્ટલ શિરાની શાખાઓ
$2.$ યકૃત ધમનીની શાખાઓ
$3.$ આંતરખંડીય પિત્ત નલિકાની શાખાઓ
$4.$ અંતઃખંડીય શિરા
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

ઓન્ટોજેની (વ્યક્તિગત વિકાસ) ની દ્રષ્ટિએ,યકૃત એ

મનુષ્યના શરીરમાં ઝેરી પદાર્થોનું બિનઝેરીકરણ (detoxification) ...... દ્વારા કરવામાં આવે છે.

મુખ્ય કોષો (Chief cells) . . . . . . માં જોવા મળે છે.

નીચેનામાંથી કયું યકૃતનું વિશિષ્ટ કાર્ય છે? તેને ચિહ્નિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo