નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ડીઓક્સિજનેટેડ (ઓક્સિજનવિહીન) રુધિરમાં $O_2$ નું આંશિક દબાણ $40 \, mm \, Hg$ છે.
  • B
    ઓક્સિજનેટેડ (ઓક્સિજનયુક્ત) રુધિરમાં $O_2$ નું આંશિક દબાણ $95 \, mm \, Hg$ છે.
  • C
    વાયુકોષ્ઠીય હવામાં $O_2$ નું આંશિક દબાણ $104 \, mm \, Hg$ છે.
  • D
    ડીઓક્સિજનેટેડ રુધિરમાં $CO_2$ નું આંશિક દબાણ $95 \, mm \, Hg$ છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં વાયુઓની આપ-લે ક્યાં થાય છે?

બાહ્ય શ્વસન દરમિયાન શ્વાસમાં લેવાયેલી હવાનું $pCO_2$ . . . . . . $mm \ Hg$ હોય છે.

ફેફસાંમાં વાયુઓના વિનિમય માટે જવાબદાર પ્રસરણ સપાટી (diffusion membrane) ની જાડાઈ કેટલી હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: શ્વસન પટલ બે સ્તરના લાદીસમ અધિચ્છદ (squamous epithelia) નું બનેલું છે,જે દરેક જાડી આધારકલા (basement membrane) પર ગોઠવાયેલું છે.
વિધાન $II$: શ્વસન વાયુઓનું પ્રસરણ તેના ઓછા આંશિક દબાણથી વધુ આંશિક દબાણ તરફ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

વાયુરંધ્રના રક્ષકકોષોના આકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એકદળી વનસ્પતિના વાયુરંધ્રદ્વિદળી વનસ્પતિના વાયુરંધ્ર
$A$.વાલ આકારડમ્બેલ આકાર
$B$.ડમ્બેલ આકારવાલ આકાર
$C$.વાલ આકારવાલ આકાર
$D$.ડમ્બેલ આકારડમ્બેલ આકાર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo