નીચેનાને તેમના કદના વધતા ક્રમમાં ગોઠવો:
$(a)$ ટાઈડલ વોલ્યુમ $(TV)$
$(b)$ રેસિડ્યુઅલ વોલ્યુમ $(RV)$
$(c)$ ઈન્સપાયરેટરી રીસર્વ વોલ્યુમ $(IRV)$
$(d)$ વાઈટલ કેપેસીટી $(VC)$

  • A
    $a < b < c < d$
  • B
    $a < b < d < c$
  • C
    $a < c < d < b$
  • D
    $a < d < c < b$

Explore More

Similar Questions

એક સામાન્ય પુખ્ત માનવમાં, નીચે ચાર શ્વસન ક્ષમતાઓ $(i-iv)$ અને ચાર શ્વસન કદ આપેલ છે। નીચેનામાંથી કઈ બે ક્ષમતાઓ અને કદની જોડી સાચી છે?
શ્વસન ક્ષમતા/કદકદ $(mL)$
$(i)$ શેષ કદ $(RV)$$2500$ $mL$
$(ii)$ જૈવિક ક્ષમતા $(VC)$$3500$ $mL$
$(iii)$ શ્વાસનું અનામત કદ $(IRV)$$1200$ $mL$
$(iv)$ શ્વાસની ક્ષમતા $(IC)$$4500$ $mL$

વાઇટલ કેપેસિટી (Vital capacity) ની વ્યાખ્યા આપો. તેનું મહત્વ શું છે?

સામાન્ય શ્વાસ (અંતઃશ્વસન) પછી વ્યક્તિ દ્વારા બહાર કાઢી શકાતા હવાના મહત્તમ કદને શું કહે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P. TLC - IC$$I. 500 \, mL$
$Q. IC - IRV$$II. 1100$ થી $1200 \, mL$
$R. TLC - VC$$III. 1500$ થી $1600 \, mL$
$S. ERV + TV$$IV. 2100$ થી $2600 \, mL$

આપણા ફેફસાંની જૈવિક ક્ષમતા (Vital capacity) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo