શરીરની પેશીઓમાંથી રુધિરમાં મુક્ત થતો $CO_2$ કયા સ્વરૂપે વહન પામે છે?

  • A
    રુધિરરસમાં કાર્બામિનો-હિમોગ્લોબિન
  • B
    રુધિરરસ અને રક્તકણોમાં બાયકાર્બોનેટ
  • C
    રુધિરરસમાં મુક્ત $CO_2$
  • D
    $70\%$ કાર્બામિનો-હિમોગ્લોબિન અને $30\%$ બાયકાર્બોનેટ

Explore More

Similar Questions

હિમોગ્લોબિન એ $RBCs$ માં હાજર લાલ રંગનું લોહતત્વ ધરાવતું રંજકદ્રવ્ય છે. $O_2$ તેની સાથે પ્રતિવર્તી રીતે જોડાઈને શું બનાવે છે..........

માનવ ફેફસાંના વાયુકોષ્ઠોમાં ઓક્સિહેમોગ્લોબિનના નિર્માણ માટે નીચેનામાંથી કયા પરિબળો અનુકૂળ છે?

દેડકામાં શ્વસન રંજક અથવા ઓક્સિજન વાહક કોણ છે?

${O_2}$ વિયોજન વક્ર કેવો હોય છે?

સમુદ્ર સપાટી પર રહેતા લોકોના રુધિરમાં પ્રતિ ઘન મિલીમીટર આશરે $5 \; million$ $RBCs$ હોય છે,જ્યારે $5400 \; m$ ની ઊંચાઈએ રહેતા લોકોમાં આ આંકડો આશરે $8 \; million$ હોય છે. આનું કારણ એ છે કે ઊંચાઈ પર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo