ક્લોરાઈડ શિફ્ટ નીચેનામાંથી કયા આયનોના વહન માટે જોવા મળે છે?

  • A
    $H^+$
  • B
    $K^+$
  • C
    $HCO_3^-$
  • D
    $Na^+$

Explore More

Similar Questions

રુધિર દ્વારા $CO_2$ મુખ્યત્વે કયા સ્વરૂપમાં વહન પામે છે?

કઈ હકીકત સૂચવે છે કે મોટાભાગનો ઓક્સિજન રુધિરરસમાં ઓગળવાને બદલે હિમોગ્લોબિન સાથે જોડાઈને ફેફસાંમાંથી પેશીઓ સુધી પહોંચાડવામાં આવે છે?

રુધિરમાં $CO_2$ ના વહનની વિવિધ રીતો જણાવો.

$A$: માનવ રુધિરમાં હંમેશા $O_2$ કરતા $CO_2$ નું પ્રમાણ વધારે હોય છે.
$R$: $CO_2$ નો દ્રાવ્યતા ગુણાંક $O_2$ કરતા વધારે હોય છે.

નીચેનામાંથી કયું વિધાન $Bohr$ અસરને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo