નીચેનામાંથી કયું મૂલ્ય હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદાબ) સૂચવે છે?

  • A
    $90/60$
  • B
    $120/85$
  • C
    $110/70$
  • D
    $140/100$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4ax$ ની જીવાઓ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે,તેના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

નીચેનામાંથી કયું બેન્ઝિલિક હેલાઇડ છે?

પૃથ્વીને $R$ ત્રિજ્યાનો ગોળો માનવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર એક પ્લેટફોર્મ ગોઠવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $fv$ છે,જ્યાં $v$ એ પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ છે. $f$ નું મૂલ્ય કેટલું છે?

ઇથાઇલ ક્લોરાઇડ સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $A$ આપે છે?

નીચેનામાંથી કયું તેની સામે દર્શાવેલ ગુણધર્મના ક્રમને યોગ્ય રીતે રજૂ કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo