નીચેનામાંથી કયા પરિબળો હૃદયના ધબકારામાં વધારો કરે છે?
$(a)$ અનુકંપી ચેતા સંદેશાઓ
$(b)$ પરાનુકંપી ચેતા સંદેશાઓ
$(c)$ એડ્રીનલ મજ્જાના અંતઃસ્ત્રાવો
$(d)$ વેગસ ચેતા
$(e)$ થાયરોક્સિન અંતઃસ્ત્રાવ
$(f)$ એસિટાઈલ કોલાઈન

  • A
    $A, C, E$
  • B
    $D, E, F$
  • C
    $A, C, D$
  • D
    $B, D, F$

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓ કઈ કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે?

એક મોલ કેલ્શિયમ ફોસ્ફાઈડ પાણીના વધારા સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

એક અનંત લંબાઈનો સીધો વાહક $AB$ સ્થિર છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ $i_1$ પસાર થાય છે. બીજા એક સીમિત લંબાઈના ગતિશીલ સીધા તાર $CD$ ને,જેમાંથી વિદ્યુતપ્રવાહ $i_2$ વહે છે,તેને $AB$ ને લંબ રાખીને મુક્ત કરવામાં આવે છે. તારનું વજન અવગણો.

રેખા $2x + \sqrt{6}y = 2$ એ વક્ર $x^2 - 2y^2 = 4$ નો સ્પર્શક છે. તો સ્પર્શબિંદુ શોધો.

નીચેનામાંથી કયું દ્રાવણનું આઈસોટોનિક (isotonic) જોડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo