મનુષ્યમાં,શીરાકોટર (sinus venosus) કયા ખંડની દિવાલ સાથે ભળી ગયેલું માનવામાં આવે છે?

  • A
    જમણું કર્ણક
  • B
    ડાબું કર્ણક
  • C
    જમણું ક્ષેપક
  • D
    ડાબું ક્ષેપક

Explore More

Similar Questions

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $300\,K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ ભરેલો છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. બંને સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $30\,K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો .... $K$ છે.

જ્યારે સોલેનોઈડ પર $100\,V$ $DC$ લાગુ કરવામાં આવે છે,ત્યારે તેમાં $1\,A$ નો પ્રવાહ વહે છે. જ્યારે તે જ કોઈલ પર $100\,V$ $AC$ લાગુ કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ ઘટીને $0.5\,A$ થાય છે. જો $AC$ સ્ત્રોતની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઈડનો ઈમ્પીડન્સ અને ઈન્ડક્ટન્સ કેટલા હશે?

આ એકમાત્ર પ્રકારનું પરાગનયન છે જે પરાગનયન દરમિયાન પરાગાસન પર આનુવંશિક રીતે અલગ પ્રકારના પરાગરજ લાવે છે.

જો પૃથ્વીનું દળ અને ત્રિજ્યા બંને $1\%$ ઘટે,તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo