હૃદયચક્ર (Cardiac cycle) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સરેરાશ સ્ટ્રોક વોલ્યુમ $70 \ mL$ છે.
  • B
    સ્ટ્રોક વોલ્યુમ અને હૃદયના ધબકારાનો ગુણાકાર કાર્ડિયાક આઉટપુટ દર્શાવે છે.
  • C
    તે દરેક ક્ષેપક દ્વારા પ્રતિ મિનિટ બહાર પંપ કરવામાં આવતા રુધિરનું કદ દર્શાવે છે.
  • D
    શરીર પાસે કાર્ડિયાક આઉટપુટ બદલવાની કોઈ ક્ષમતા નથી.

Explore More

Similar Questions

એક સામાન્ય હૃદયમાં,જો $EDV$ $120 \ mL$ રુધિર હોય અને $ESV$ $50 \ mL$ રુધિર હોય,તો સ્ટ્રોક વોલ્યુમ $(SV)$ કેટલું થાય?

સ્ટ્રોક વોલ્યુમ (સ્પંદન કદ) $= .......$

સામાન્ય પુખ્ત હૃદયમાં રુધિરનું અંતિમ ડાયસ્ટોલિક કદ $(EDV)$ કેટલું હોય છે ($,ml$ માં)?

હૃદયચક્રનો સમયગાળો કેટલો છે?

ક્ષેપક ડાયસ્ટોલ (ventricular diastole) દરમિયાન,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo