મૂત્રપિંડના રુધિર પુરવઠાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અંતર્વાહી ધમનિકા એ બહિર્વાહી ધમનિકા કરતા સાંકડી હોય છે.
  • B
    અંતર્વાહી શિરા એ બહિર્વાહી શિરા કરતા સાંકડી હોય છે.
  • C
    બહિર્વાહી ધમનિકા એ અંતર્વાહી ધમનિકા કરતા સાંકડી હોય છે.
  • D
    બહિર્વાહી શિરા એ અંતર્વાહી શિરા કરતા સાંકડી હોય છે.

Explore More

Similar Questions

એક પુખ્ત મનુષ્ય પ્રતિદિવસ કેટલું મૂત્ર ઉત્સર્જિત કરે છે?

ગ્લોમેરુલસમાં નેટ ફિલ્ટરેશન પ્રેશર $(NFP)$ અથવા દબાણ ઢાળ નીચેનામાંથી કયા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે?

બાઉમેનની કોથળી (Bowman's capsule) અને ગ્લોમેર્યુલસનું કાર્ય શું છે?

રુધિરનો નીચેનામાંથી કયો ઘટક નેફ્રોનમાં પ્રવેશતો નથી?

સસ્તન પ્રાણીઓમાં યુરિયા સીધું શેમાંથી ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo