હેન્લેનો સંપૂર્ણ પાશ ........ માં જોવા મળે છે.

  • A
    ઉભયજીવી
  • B
    સરીસૂપ
  • C
    પક્ષીઓ
  • D
    સસ્તનો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ શિરામાં યુરિયાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે?

મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........ છે.

$....... P .......$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે. $....... Q .......$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad Q$

માનવ મૂત્રપિંડનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ કયો છે?

મનુષ્યમાં,પ્રાથમિક ઉત્સર્જન તંત્ર શેનું બનેલું છે?
$I.$ મૂત્રપિંડની જોડ
$II.$ મૂત્રવાહિનીઓની એક જોડ
$III.$ મૂત્રાશય
$IV.$ મૂત્રમાર્ગ
$V.$ ત્વચા
$VI.$ ફેફસાં
$VII.$ યકૃત

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo