ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ ધરાવતી તકતી $X$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. બીજી $4R$ ત્રિજ્યા અને $t/4$ જાડાઈ ધરાવતી તકતી $Y$ પણ તે જ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. તો તેમની જડત્વની ચાકમાત્રા $I_x$ અને $I_y$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $I_y = 32I_x$
  • B
    $I_y = 16I_x$
  • C
    $I_y = I_x$
  • D
    $I_y = 64I_x$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યમાંથી બનેલી $R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે રીંગની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1:8$ છે. $n$ નું મૂલ્ય શોધો (એકમ લંબાઈ દીઠ દળ $= \lambda$).

એક સમાન તારમાંથી $r$ અને $nr$ ત્રિજ્યાના બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ બનાવવામાં આવે છે. લૂપ $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,લૂપ $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા ચાર ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા ધાતુના તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર રીંગ બનાવવા માટે વાળવામાં આવે છે. તેના છેડાઓમાંથી પસાર થતી $XX^1$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

બે સમાન પાતળા સળિયા $AB$ અને $CD$ કે જે દરેકનું દળ $M$ અને લંબાઈ $L$ છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીને એક ક્રોસ બનાવવામાં આવે છે. દ્વિભાજક રેખા $EF$ ની સાપેક્ષે આ ક્રોસની જડત્વની ચાકમાત્રા શોધો (રેખા $EF$ એ ક્રોસના સમતલમાં છે અને સળિયાઓ વચ્ચેના ખૂણાને દુભાગે છે).

Difficult
View Solution

$2l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા એક સમાન સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને $\alpha$ ખૂણે નમેલી અક્ષ $xx'$ વિશે જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo