નીચેનામાંથી કયું અસ્થિ અગ્રઉપાંગનું છે?

  • A
    ભૂજાસ્થિ (Humerus)
  • B
    ઉર્વસ્થિ (Femur)
  • C
    ટીબીયા (Tibia)
  • D
    ફીબ્યુલા (Fibula)

Explore More

Similar Questions

મનુષ્યના પગની આંગળીઓ માટેનું અંગુલ્યાસ્થિ સૂત્ર (phalangeal formula) કયું છે?

જાન્યાસ્થિ (Patella) એ કેવા પ્રકારનું અસ્થિ છે?

કોલર બોન (collar bone) નું સામાન્ય નામ શું છે?

પેક્ટોરલ ગર્ડલ (અંસમેખલા) નો ભાગ કયો છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (અસ્થિ પ્રદેશ)કોલમ-$II$ (અસ્થિઓની સંખ્યા)
$P$. જાંઘ$I$. $7$
$Q$. નળક (Shank)$II$. $14$
$R$. ઘૂંટણનું ઢાંકણ$III$. $1$ (લાંબુ અસ્થિ)
$S$. ઘૂંટી (Ankle)$IV$. $2$
$T$. પદતલ (Metatarsals)$V$. $1$ (કપ આકારનું)
$U$. આંગળીઓ (Phalanges)$VI$. $5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo