નીચેનામાંથી કોની લાળમાં $Hirudin$ ઉત્સેચક હાજર હોય છે?

  • A
    જળો
  • B
    અળસિયું
  • C
    વીંછી
  • D
    કોબ્રા

Explore More

Similar Questions

સમુદાય એનિલિડા (Annelida) ના સામાન્ય લક્ષણો લખો.

પ્રાણી સૃષ્ટિમાં,સાચા દેહકોષ્ઠ (true coelom) ની પ્રથમ વાર હાજરી શેમાં જોવા મળે છે?

ઉત્ક્રાંતિમાં,નીચેનામાંથી કયું $Annelida$ (નૂપુરક) સમુદાયમાં પ્રથમ વખત વિકસિત થયું હતું?

નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી (hermaphrodite) નથી?

બંધ રુધિરાભિસરણ તંત્ર,રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી અને કાઈટિનયુક્ત વજ્રકેશ (setae) અથવા પાર્શ્વપાદ (parapodia) એ કયા સમુદાયના લક્ષણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo