$Spongilla$,$Leech$,$Dolphin$ અને $Penguin$ માટે કયું વિધાન સાચું છે?

  • A
    બધા દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે.
  • B
    $Penguin$ સમતાપી છે જ્યારે બાકીના અસમતાપી છે.
  • C
    $Leech$ મીઠા પાણીનું નૂપુરક (annelid) છે,જ્યારે બાકીના બધા દરિયાઈ છે.
  • D
    $Spongilla$ માં વિશિષ્ટ કોલર કોષો હોય છે જેને $Choanocytes$ કહેવાય છે,જે બીજામાં જોવા મળતા નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમુદાયોમાં ખુલ્લું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?

નીચેનામાંથી સજીવોના વર્ગીકરણને લગતી અસંગત જોડ કઈ છે?

વિધાન $A$: નૂપુરક (Annelida) સમુદાયથી તમામ ઉચ્ચતર પ્રાણીઓ પરિવહનતંત્ર ધરાવે છે.
કારણ $R$: દેહકોષ્ઠી (Coelomate) આયોજન નૂપુરક સમુદાયથી જોવા મળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$12$ જોડ મસ્તિષ્ક ચેતાઓ (cranial nerves) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું પરોપજીવી અનુકૂલન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo