કીટકોમાં,ઓક્સિજન ........... દ્વારા વિવિધ પેશીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

  • A
    શરીરની સપાટી દ્વારા પ્રસરણ
  • B
    શ્વાસનલિકા તંત્ર
  • C
    રુધિરમાં રહેલા શ્વસન રંજકદ્રવ્યો
  • D
    ઝાલરો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સરળ શ્વસનાંગ છે?

પ્રાણીઓનો કયો સમૂહ ફેફસાં દ્વારા શ્વસન કરે છે?

દેડકાએ ફેફસાંને ફુલાવવા માટે હવા ગળવી પડે છે કારણ કે દેડકો:

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (અપૃષ્ઠવંશીઓ) કોલમ-$II$ (શ્વસનાંગો)
$P$. વાદળીઓ,કોષ્ઠાંત્રિઓ,ચપટાકૃમિઓ $I$. ઝાલર
$Q$. અળસિયાં $II$. શરીર સપાટીથી સરળ પ્રસરણ
$R$. કીટકો $III$. વાહિનીમય કોથળીઓ (ફેફસાં)
$S$. જલીય સંધિપાદ અને મૃદુકાય $IV$. શ્વાસનલિકાઓ
$T$. સ્થલીય સંધિપાદ અને મૃદુકાય $V$. ભીની ત્વચા (ક્યુટિકલ)

કયું પ્રાણી શ્વસન કરે છે પરંતુ તે વિશિષ્ટ શ્વસનઅંગ ધરાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo