નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર બંને માટે સામાન્ય નથી?

  • A
    તે બંને પ્રાણીકોષમાં આવેલા હોય છે.
  • B
    તે બંને પોતાનું જનીનીક દ્રવ્ય ધરાવે છે.
  • C
    તે બંને સુકોષકેન્દ્રી (યુકેરિયોટિક) કોષમાં આવેલા હોય છે.
  • D
    તે બંને વનસ્પતિકોષમાં આવેલા હોય છે.

Explore More

Similar Questions

પિનોસાઇટોસિસ (pinocytosis) અને ફેગોસાઇટોસિસ (phagocytosis) વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

ખોટો વિકલ્પ પસંદ કરો.

વિધાન : અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) અને રસધાની (vacuoles) બંને અંતઃપટલમય તંત્રનો ભાગ છે.
કારણ : અંતઃકોષરસજાળ અને રસધાની બંનેના કાર્યો સંકલિત નથી.

$S$ - વિધાન: કણાભસૂત્ર શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.
$R$ - કારણ: હરિતકણ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.

$plasmasol$ અને $plasmagel$ ના આંતર-રૂપાંતરણને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo