$Schleiden$ અને $Schwann$ દ્વારા આપવામાં આવેલો કોષવાદ,નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વાદમાં ફેરફાર કરીને તેને આખરી સ્વરૂપ કોણે આપ્યું?

  • A
    $R. Virchow$
  • B
    $Nageli$
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    $C.P. Swanson$

Explore More

Similar Questions

કોષવાદ જણાવે છે કે,.........

નીચેનામાંથી કયું કોષવાદ માટે અપવાદ છે?

કયા વૈજ્ઞાનિકે સમજાવ્યું કે બધા કોષો પૂર્વ-અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદભવે છે?

કોષવાદને અનુલક્ષીને કોષસંરચના માટે કયું વિધાન સત્ય છે?

$A.$ માયકોપ્લાઝ્મા, સૌથી નાના કોષો, માત્ર $0.3 \mu m$ લંબાઈ ધરાવે છે.
$B.$ બેક્ટેરિયાનું કદ $3$ થી $5 \mu m$ હોઈ શકે છે.
$C.$ મનુષ્યના રક્તકણો (RBCs) ની ત્રિજ્યા લગભગ $7.0 \mu m$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo