રંગસૂત્ર .......નાં બનેલાં હોય છે.

  • A
    $DNA$,$RNA$,હિસ્ટોન અને નોન-હિસ્ટોન પ્રોટીન
  • B
    $DNA$ અને હિસ્ટોન્સ
  • C
    $DNA$ અને $RNA$
  • D
    $DNA$,$RNA$ અને હિસ્ટોન્સ

Explore More

Similar Questions

કોષકેન્દ્રિકા (Nucleolus) એ છે

સસ્તન પ્રાણીઓના અપરિપક્વ $RBCs$ (રક્તકણો) ........... ધરાવે છે.

સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના પ્રકારો માટે નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. મેટાસેન્ટ્રીક $I$. એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી
$Q$. સબ-મેટાસેન્ટ્રીક $II$. એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા અત્યંત લાંબી
$R$. એક્રોસેન્ટ્રીક $III$. અંતસ્થ સેન્ટ્રોમિયર
$S$. ટિલોસેન્ટ્રીક $IV$. મધ્યમાં સેન્ટ્રોમિયર જે બે સમાન ભુજાઓ બનાવે છે

સબમેટા સેન્ટ્રિક રંગસૂત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$DNA$ મુખ્યત્વે નીચેનામાં જોવા મળે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo