નીચેનામાંથી કયા સજીવમાં કોષદીવાલ જોવા મળે છે?

  • A
    મ્યુકર
  • B
    યુગ્લિના
  • C
    માયકોપ્લાઝમા
  • D
    અમીબા

Explore More

Similar Questions

$S.H.M.$ કરતા કણનો મધ્યમાન સ્થાને વેગ $v$ છે. કણનો કંપવિસ્તારના અડધા અંતરે વેગ કેટલો હશે?

એક દ્વિપરમાણ્વીય વાયુ $\left(\gamma = \frac{7}{5}\right)$ નું દબાણ અને ઘનતા સમોષ્મી પ્રક્રિયા દ્વારા $(P, d)$ થી બદલાઈને $(P^{\prime}, d^{\prime})$ થાય છે. જો $\frac{d^{\prime}}{d} = 32$ હોય,તો $\frac{P^{\prime}}{P}$ કેટલું થાય?

$CsBr$ એ $b.c.c.$ જેવું બંધારણ ધરાવે છે જેની ધારની લંબાઈ $4.3 \ \mathring{A}$ છે. $Cs^{+}$ અને $Br^{-}$ વચ્ચેનું સૌથી ટૂંકું આંતર-આયનીય અંતર .............. $\mathring{A}$ છે.

નીચેનામાંથી કયું/કયા બાર્બિટ્યુરેટ્સ છે?

એક ઇલેક્ટ્રોન બીમ $1.6 \times 10^7 \ m/s$ ના વેગથી $0.1 \ T$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન બીમના પથની ત્રિજ્યા શોધો. (આપેલ છે: $m_e = 9 \times 10^{-31} \ kg$,$e = 1.6 \times 10^{-19} \ C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo