નીચેના પૈકી કઈ જોડ સાચી છે?

  • A
    સીફીલીસ - ટ્રીપોનેમા પેલીડમ
  • B
    $AIDS$ - બેસીલસ કોન્જયુગેલીસ
  • C
    ગોનોરિયા - લેઈશમેનિયા ડોનોવાની
  • D
    ટાયફોઈડ - માયકોબેક્ટેરિયમ લેપ્રી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો રોગ $STI$ માં સમાવિષ્ટ નથી?

નીચેનામાંથી કયા $STDs$ (જાતીય સંક્રમિત રોગો) ની સારવાર એન્ટિબાયોટિક્સ દ્વારા કરી શકાતી નથી?
$A.$ ગોનોરિયા
$B.$ સિફિલિસ
$C.$ ક્લેમીડિયા
$D.$ જનનાંગીય હર્પીસ

$STDs$ (જાતીય સંક્રમિત રોગો) થતા અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ?

'સિફિલિસ' (syphilis) માટેની તપાસ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી?

$Treponema \text{ } pallidum$ નો સેવનકાળ (incubation period) આશરે કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo