પ્લાઝમોડિયમમાં સ્પોરોગોની (બીજાણુજનન) દરમિયાન શું થાય છે?

  • A
    મનુષ્યમાં ગેમેટોસાઇટ્સનું નિર્માણ
  • B
    મચ્છરમાં યુગ્મનજમાંથી અસંખ્ય સ્પોરોઝોઇટ્સનું નિર્માણ
  • C
    મચ્છરમાં યુગ્મનજમાંથી મેરોઝોઇટ્સનું નિર્માણ
  • D
    મચ્છરમાં જન્યુઓનું નિર્માણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મનુષ્યનું કોષીય અંતઃપરજીવી છે?

અમીબીય મરડો (Amoebic dysentery) ......... ના ચેપને કારણે થાય છે.

આપેલ આકૃતિના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$Plasmodium$ (પ્લાઝમોડિયમ) નું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

કાલા-આઝાર રોગ શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo