અછબડા (Chickenpox) નીચેનામાંથી કોના કારણે થાય છે?

  • A
    વેરીસેલા વાઈરસ
  • B
    એડીનો વાઈરસ
  • C
    બેક્ટેરિયોફેજ $T_2$
  • D
    $SV40$ વાઈરસ

Explore More

Similar Questions

સીવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ $(SARS)$ કોના દ્વારા થાય છે?

નીચેના પૈકી કયા રોગમાં એન્ટિબાયોટિકસ અસર કરતી નથી?

એવું કહેવાય છે કે વૈશ્વિકીકરણ અને લોકોની વધતી જતી અવરજવરને કારણે રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. $H_5N_1$ વાયરસનું ઉદાહરણ લઈને આ વિધાનને યોગ્ય ઠેરવો.

વાઇરસજન્ય રોગોની જોડ શોધો.

નીચેનામાંથી કયો રોગ સૌથી નાના વાયરસ દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo